Terms and Conditions
Full Name |
|
Firm/Company (if applicable) |
|
Full Address |
|
City |
|
State |
|
Date of Birth |
|
Mobile No. |
|
|
|
Logo |
<<Logo image>> |
Rationale (in not more than 1000 words) |
|
<<Text on Rationale>> |
નિયમો અને શરત:-
અ). નવીનતા અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વિકાસના સંદર્ભમાં લોગો એઆઈસી સુરતી આઈલેબની ભાવિ લાક્ષણિકતાઓનું પ્રતિબિંબિત હોવું જોઈએ. આને ધ્યાનમાં રાખીને વૈશ્વિકસ્તરે સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરતું હોવું જોઈએ:
“એઆઈસી સુરતી આઈલેબ સુરત અને નજીકના વિસ્તારના ઉત્સાહી ઓદ્યોગિક સાહસિકોને તેમના વિચારો અને સપનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે એક મંચ પૂરા પાડવાનો પ્રયત્ન કરે છે. ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોમાં વર્ચસ્વ જાળવી રાખતા સુરતની અર્થવ્યવસ્થામાં ઉદ્ભવતા નવા પ્રકારનાં વ્યવસાયો અને કારકિર્દીને ટકાવી રાખવા ડિજીટલાઈઝડ કરવાની અપેક્ષા છે."
બ). લોગો આર્ટવર્ક સૌથી નાની બાજુમાં ઓછામાં ઓછી 2 ઇંચ લાંબી હોવી જોઈએ.
ક). લોગો વેક્ટર ફોર્મેટમાં સબમિટ થવો જોઈએ. દરેક એન્ટ્રીના ઓછામાં ઓછા ત્રણ વર્જનો સબમિટ કરવાના રહેશે., જેમકે: ૧) કલરમાં, ૨) વ્હાઇટ બેકગ્રાઉન્ડ પર બ્લેક અને ૩) બ્લેક બેકગ્રાઉન્ડ પર વ્હાઇટ.
પૂરું નામ |
|
પેઢી/કંપની (જો લાગુ હોય તો) |
|
પૂરું સરનામું |
|
શહેર |
|
રાજ્ય |
|
જન્મ તારીખ |
|
મોબાઈલ નંબર |
|
ઇમેલ |
|
લોગો |
<< લોગોની છબી >> |
તાર્કિક આધાર (૧૦૦૦ કરતાં વધુ શબ્દોમાં નહીં) |
|
<< તાર્કિક આધાર પર લખાણ >> |