The terms and conditions laid down in the sections below are applicable to all the candidates applying for participation in the Swachhta Felicitation 2020.
ઉમેદવાર અથવા તેમની સંસ્થા દ્વારા સ્વચ્છતા પ્રવૃત્તિ માટેના ભંડોળના એકમાત્ર સ્રોત સુરત મહાનગરપાલિકા ન હોવા જોઈએ.
ઉમેદવાર અને તેમની સંસ્થા ઓછામાં ઓછી છ મહિના સુધી પ્રવૃત્તિઓ કરતી હોવી જોઈએ.
ઉમેદવાર દ્વારા તેમની સેવાઓથી પ્રભાવિત ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિઓ પાસેથી તેમના કાર્ય અને તેના પ્રભાવ વિશે ચકાસી શકાય તેવી સકારાત્મક પ્રતિક્રિયા રજુ કરવાની રહેશે.
ઉમેદવાર ફોટોગ્રાફ્સ, દસ્તાવેજો, વિડિઓ વગેરે આપી શકે છે.
ઉમેદવારોએ અમારા વેબ પેજ પર નીચેની માહિતી શેર કરવા ની રહેશે.
પ્રવેશ નોંધણી કરનાર વ્યક્તિનું નામ:
વ્યક્તિનો હોદ્દો;
વ્યક્તિની સંપર્ક વિગતો: ફોન, ઇ-મેઇલ
સંસ્થાનું નામ;
સંસ્થાનું સરનામું:
સંસ્થાનો પ્રકાર: વ્યક્તિગત, એન્ટરપ્રાઇઝ, સ્ટાર્ટઅપ, એનજીઓ, અન્ય
સંસ્થાની સંપર્ક વિગતો: નામ, ઇ-મેઇલ, વેબસાઇટ
સ્થાપના પછીના કુલ વર્ષો:
છેલ્લા વર્ષનું ટર્નઓવર:
૧૦૦૦ થી ઓછા શબ્દોમાં જે સેવા આપી રહ્યા છે તેનું વર્ણન
૧૦૦૦ થી ઓછા શબ્દોમાં સેવાના પરિણામનું વર્ણન
૧૦૦૦ થી ઓછા શબ્દોમાં સિદ્ધિઓની સૂચિ
તેમની સેવાના પુરાવા તરીકે ના ફોટા, વિડિઓઝ, દસ્તાવેજો
સેવા દ્વારા પ્રભાવિત રહેવાસીઓના સહી કરેલ પ્રતિસાદની સ્કેન કરેલી નકલ (ઓછામાં ઓછી ત્રણ)
કોઈપણ ન્યુઝપેપર, એવોર્ડ વગેરેની સ્કેન કરેલી નકલ
For any technical support please contact hello@suratiilab.org or Mr.Nirav Patel (9879179174) during office hours (10.30 AM to 6.00 PM).